Tuesday, 18 March 2014
Wednesday, 12 March 2014
આજનો દિવસ એટલે મહાકાળીમાઁની પ્રતિષ્ઠાની ત્રીજી વર્ષગાંઠ
વ્હાલા ભક્તો , જણાવતા આનંદ થાય છે કે આપણા ગામમાં સ્થાપિત થયેલા 'શ્રી પ્રગટ પરચાધારી મહાકાળી માંની પ્રતિષ્ઠાની ત્રીજી વર્ષગાંઠ છે.દર વર્ષની આ વર્ષે પણ રાત્રે ભજનનું આયોજન કરેલું છે.અવસર મળે તો માણી લેજો ....!! હાલ ફોટો ક્લિક કરેલ છે.
![]() |
| Shree pragat Parchadhari Mahakali Maa Date : 12/03/2014 |
![]() |
| 'Bhajan' at 'Temple Date : 12/03/2014 |
Subscribe to:
Posts (Atom)

