Saturday, 16 May 2015

સમગ્ર વિશ્વના લેઉઆ પાટીદારોનું "કેપિટલ" : અડાલજ

વ્હાલાં ભાઈઓ-બેહનો,

આપણા ગામના અંબાપુરના પેજના 500 લાઈક્સ આજે પુરા થયા એ બદલ આપ સૌ મિત્રો અને વડીલોનો આભાર.તમારા બધાનો આવો સહકાર મળી રહે એવી અપેક્ષાઓ રાખીએ છીએ.

અંબાપુરની આ સાઈટ પર "અડાલજ" કેમ ?


હાલ તમારા મનમાં એવુંતો થતુંજ હશે કે અંબાપુરની આ વેબસાઈટ પર અડાલજ વિષે કેમ લેખ લખવો પડ્યો ? તો અમે તમને જણાવી દઈએકે,આજે રાત્રે 8:00 વાગ્યે "શ્રી સ્વામીનારાયણ મંદિર" માં એક મિટિંગ રાખવામાં આવી હતી.અડાલજમાં એક સ્થાપત્યની બાંધકામ ચાલી રહ્યું છે,જે વિશ્વના તમામ લેઉઆ પાટીદારો નું કેપિટલ હશે.આ મીટીંગમાં ઘણા વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત કોંગ્રેસ સમિતિના આગેવાન "ડૉ.હિમાંશુ પટેલ" પણ હાજર રહ્યા હતા.એમને અંતે જણાવ્યું કે "અંબાપુર તરફથી સૌથી વધુ સહકાર મળશે એવી અમને આશા છે અને વિશ્વાસ પણ છે."

[caption id="attachment_452" align="aligncenter" width="543"]AnnpurnaDhaam Adalaj Project AnnpurnaDhaam Adalaj Project[/caption]
વધુ માહીતી માટે >> www.ambapur.in/sub/AnnpurnaDhaam[caption id="attachment_455" align="aligncenter" width="640"]AmbapurMeeting for AnnpurnaDhaam Project AmbapurMeeting for AnnpurnaDhaam Project[/caption]

10459144_837508182981044_7820625757371406492_n