![]() |
| દાન કર્યાનું પ્રમાણપત્ર સ્વીકારતા ગ્રામ્યજનો. આ ફોટોની રજૂઆત સાવનભાઈએ કરેલ છે. 'સાવનભાઈ ' એ સામાજિક કાર્યકર છે . |
જાહેરાત કરી હતી.જેમાં જણાવા માં આવ્યું હતું કે દરેક ગામ માં થી લોખંડ-ભંગાર ભેગો કરી આ મહામૂર્તિ ઉભી કરવા માં આવશે .'સ્ટેચ્યુ ઓફ યુનિટી' એટલે 'એકતા ની મૂર્તિ '.
તો આ બાબતને ધ્યાનમાં રાખી આપના ગામે પણ લોખંડ નું દાન કર્યું હતું .જે નીચેના ફોટો માં જોઈ શકો છો .
