અમારા ફેસબુક પરના પેજ પર અત્યાર સુધી 100+ ફોટાઓ ખુલ્લા મુકેલ છે .તેમાં સૌથી વધુ લાઈક મેળવેલ ફોટાઓ પર 1 વખત ફરીથી ધ્યાન આપી દઈએ ...
1.શ્રી પ્રઘટ પર્ચાધારી મહાકાલી માં :અંબાપુર
 |
માનવામાં આવે કે ના આવે ....પણ આ ફોટો કોઈ એક્સપર્ટ ફોટોગ્રાફરએ પાડેલો નથી .આતો આ મંદિરના મહારાજ શ્રીએ પોતાના મોબાઈલમાં પાડેલો ફોટો છે .
21 જુન,2013 નાં રોજ મુકાયેલા માતાજીના આ ફોટાએ ફેસબુક પર અત્યાર સુધી 143 લાઈક,11 કોમેન્ટ અને 13 સેયર્સ મેળવી .!!
2.અખંડ જ્યોતિ સ્વરૂપ 'અંબે માઁ'-અંબાપુર
|
 |
અખંડ જ્યોતિ સ્વરૂપ 'અંબે માઁ'નો આ ફોટો મોબાઈલમાં પાડવામાં આવ્યો છે .તમે માનો કે ના માનો પણ આ ફોટો પણ અંબે માંના મહારાજે પાડેલો છે .ટૂંકમાં જણાવિયેતો માતાજીના દરેક ફોટા અમે મહારાજ પાસેજ પડાવ્યા છે . 27 ફેબ્રુઆરીના રોજ પ્રચલિત થયેલા આ ફોટાએ ફેસબુક પર અત્યાર સુધી 124 લાઈક,6 કોમેન્ટ અને 4 સેયર્સ મેળવ્યા છે .
3.અખંડ જ્યોતિ સ્વરૂપ 'અંબે માઁ'-અંબાપુર
|
 |
| અખંડ જ્યોતિ સ્વરૂપ 'અંબે માઁ'નો આ ફોટો મોબાઈલમાં પાડવામાં આવ્યો છે .તમે માનો કે ના માનો પણ આ ફોટો પણ અંબે માંના મહારાજે પાડેલો છે .ટૂંકમાં જણાવિયેતો માતાજીના દરેક ફોટા અમે મહારાજ પાસેજ પડાવ્યા છે . 3 એપ્રિલ રોજ પ્રચલિત થયેલા આ ફોટાએ ફેસબુક પર અત્યાર સુધી 80 લાઈક,11 કોમેન્ટ અને 14 સેયર્સ મેળવ્યા છે . |