Thursday, 31 October 2013

અંબાપુરના ફેસબુક પેજ પર ટોપ 3 ફોટો [ઓક્ટોમ્બર 2013સુધી ]

અમારા ફેસબુક પરના પેજ પર અત્યાર સુધી  100+ ફોટાઓ ખુલ્લા મુકેલ છે .તેમાં સૌથી વધુ લાઈક મેળવેલ ફોટાઓ પર 1 વખત ફરીથી ધ્યાન આપી દઈએ ...


1.શ્રી પ્રઘટ પર્ચાધારી મહાકાલી માં :અંબાપુર 


માનવામાં આવે કે ના આવે ....પણ આ ફોટો કોઈ એક્સપર્ટ ફોટોગ્રાફરએ પાડેલો નથી .આતો આ મંદિરના મહારાજ શ્રીએ પોતાના મોબાઈલમાં પાડેલો ફોટો છે .
21  જુન,2013 નાં રોજ મુકાયેલા માતાજીના આ ફોટાએ ફેસબુક પર અત્યાર સુધી 143 લાઈક,11 કોમેન્ટ અને 13 સેયર્સ મેળવી .!!

2.અખંડ જ્યોતિ સ્વરૂપ 'અંબે માઁ'-અંબાપુર
અખંડ જ્યોતિ સ્વરૂપ 'અંબે માઁ'નો આ ફોટો મોબાઈલમાં પાડવામાં  આવ્યો છે .તમે માનો કે ના માનો પણ આ ફોટો પણ અંબે માંના મહારાજે પાડેલો  છે .ટૂંકમાં જણાવિયેતો  માતાજીના દરેક ફોટા અમે મહારાજ પાસેજ પડાવ્યા છે . 27 ફેબ્રુઆરીના રોજ પ્રચલિત થયેલા આ ફોટાએ ફેસબુક પર અત્યાર સુધી 124 લાઈક,6 કોમેન્ટ અને  4 સેયર્સ મેળવ્યા છે .


3.અખંડ જ્યોતિ સ્વરૂપ 'અંબે માઁ'-અંબાપુર









અખંડ જ્યોતિ સ્વરૂપ 'અંબે માઁ'નો આ ફોટો મોબાઈલમાં પાડવામાં  આવ્યો છે .તમે માનો કે ના માનો પણ આ ફોટો પણ અંબે માંના મહારાજે પાડેલો  છે .ટૂંકમાં જણાવિયેતો  માતાજીના દરેક ફોટા અમે મહારાજ પાસેજ પડાવ્યા છે . 3 એપ્રિલ રોજ પ્રચલિત થયેલા આ ફોટાએ ફેસબુક પર અત્યાર સુધી 80 લાઈક,11 કોમેન્ટ અને  14 સેયર્સ મેળવ્યા છે .