Wednesday, 30 October 2013

અમારો નવો પ્રયાસ : યુટ્યુબ પર ચેનલ ની શરૂઆત

શુપ્રભાત્તમ મિત્રો ,
આજે જણાવતા આનંદ થાય છે કે અમને તમારા તરફ થી મળતા અદ્દભુત પ્રતિભાવના કારણે અમે એક વધુ સેવા ના સ્વરૂપે અમે લોકપ્રિય ચલચિત્રની વેબસાઈટ YouTube.Com પર ચેનલ બનાવી છે .
જેની જાણ લેવા વિનંતી ..!
આભાર .

ચેનલ ની લીંક : http://youtube.com/AmbapurGam