Friday, 10 January 2014

'સ્ટેચ્યુ ઓફ યુનિટી ' માં અંબાપુર નો ફાળો

દાન કર્યાનું પ્રમાણપત્ર સ્વીકારતા ગ્રામ્યજનો.
આ ફોટોની રજૂઆત સાવનભાઈએ કરેલ છે.
  'સાવનભાઈ ' એ સામાજિક કાર્યકર છે  .
તમને ખબર હશે કે થોડા મહિના પેહલા આપના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી ' ની
જાહેરાત કરી હતી.જેમાં જણાવા માં આવ્યું હતું કે દરેક ગામ માં થી લોખંડ-ભંગાર ભેગો કરી આ મહામૂર્તિ  ઉભી કરવા માં આવશે  .'સ્ટેચ્યુ ઓફ યુનિટી' એટલે 'એકતા ની મૂર્તિ '.

તો આ બાબતને ધ્યાનમાં રાખી આપના ગામે પણ લોખંડ નું દાન કર્યું હતું  .જે નીચેના ફોટો માં જોઈ શકો છો  .