Sunday, 29 December 2013

અંબાપુરના ચૌદસના ગરબાની ખાસ પળો ફરી એક વાર

વ્હાલા ભાઈઓ બેહનો,
ચૌદસના ગરબાની આ ભવ્ય ક્ષણો અમે ફરી વાર રજુ કરીએ છીએ .
અંબે માતાના માનો ભવ્ય ફોટો 

ચૌદસના દિવસે ગરબાચોક નો ભવ્ય નઝારો 

ગરબા ચોકનો ભવ્ય ફોટો 

દર વર્ષે આ તેહવારની આતુરતાથી
રાહ જોતા અંબેમાં ના ભક્તો 

ગરબા ચોક  ..ચૌદસના દિવસે 

અંબેમાં ના દરબારના અંદર નો ફોટો 

ગરબાના ભવ્ય પ્રવેશદ્વાર