Sunday, 29 December 2013

અંબાપુર ના 'શ્રી વારાહી માતા ' નો આલ્બમ

ભાઈઓ બેહનો ,પેહલી વખત 'શ્રી વારાહી માઁનો આલ્બમ ઈન્ટરનેટ પર પેહલી વખત રજુ કરેલ છે .ઘણા બધા વિચારો દરમિયાન લાગ્યું કે કાંઇક રહી જાય છે .પછી ખબર પડી કે...'શ્રી અખંડજ્યોત સ્વરૂપ અંબે ' ની બાજુ માં આવેલ આ વારાહી માતાને કેમ ભૂલાય ભાઈ.?

શ્રી વારાહિ માઁ :અંબાપુર ૧

શ્રી વારાહિ માઁ :અંબાપુર ૨

શ્રી વારાહિ માઁ :અંબાપુર ૩

શ્રી વારાહિ માઁ :અંબાપુર ૪