Sunday, 27 July 2014

શ્રી સિદ્ધનાથ મહાદેવના લેટેસ્ટ ફોટો ...!! (તારીખ : 27 જુલાઈ,2014)

જય ભોલેનાથ ....!!

આજથી ભગવાન ભોલેનાથના પવિત્ર એવા શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગયી છે.અમે દિલગીર છીએ કે અમારાથી તમને જાણ કરવામાં મોડું થઇ ગયું .આ શ્રાવણ માસમાં આપણા 'શ્રી સિદ્ધનાથ મહાદેવ'ના મંદિરે રોજ સવારે અને સાંજે ભીડ જોવા મળેશે . બીજી વાત કે આવતી કાલે શ્રાવણ મહિના નો પ્રથમ 'સોમવાર' છે.માટે પરંપરા મુજબ દર સોમવારે અને 'અમાસ'ની
રાત્રે માહાદેવના મંદિરમાં બોસ ભજનનું આયોજન તો હોય જ ને માટે ભજનનો લાભ અચૂક લેવા વિનંતી ...!!!

સૌજન્ય :: મારુતિગ્રુપ અંબાપુર (http://fb.me/themarutigroupin)
Shri Siddhnath Mahadev Ambapur photo1.(27/7/2014)


Shri Siddhnath Mahadev Ambapur photo2.(27/7/2014)


Shri Siddhnath Mahadev Ambapur photo2.(27/7/2014)


Shri Siddhnath Mahadev Ambapur photo4.(27/7/2014)

આભાર ...!!!