વ્હાલા મિત્રો,
હાલ આખુય અંબાપુર APL માં વ્યસ્ત છે તેથી પોસ્ટ કરવાનો સમય ઘણા દિવસ પછી મળ્યો.આ લેખ નું આવું શીર્ષક રાખવાનું કારણ એક જ છે.ગામનાં મેહુલભાઈ કે જે હાલ કેનેડા સ્થાયી થયેલા છે.એમના વિષે આજે લખવાનું મન થયું.
હાલ મૂળ અંબાપુરના મેહુલભાઈ કેનેડા રહે છે.મેહુલભાઈએ લગભગ અઠવાડિયા પેહલા "હોન્ડા ની ઓડ્ડીસ્સી" મોટરકાર નું પાર્સીંગ કરાવ્યું.અને નંબરપ્લેટ માં નીચે ફોટોમાં દર્શાવ્યા મુજબ આપણા ગામનું નામ "અંબાપુર" પ્રિન્ટ કરાવ્યું.જે અંબાપુર અને અંબાપુર ના લોકો માટે ગર્વની વાત કેહવાય.
[caption id="" align="aligncenter" width="499"]
Mehulbhai Car's Number Plate ![/caption][caption id="" align="aligncenter" width="511"]
Mehulbhai's Car[/caption]