આ પોસ્ટ એવા વાલીઓ ને સમર્પિત કરીએ છીએ કે જેમના બાળકો અથવા કોઈ સંબંધી નો દીકરો કે દીકરી વર્તમાન દિવસોમાં ધોરણ 10,11 અને 12 માં અભ્યાસ કરતા હોય તેવા વાલીઓ અને શિક્ષકો ખાસ ધ્યાન આપે.હાલનાં આ યુગ માં બધુય મોબાઈલ થી શક્ય છે.અને એમાય સૌથી વધુ લોકોની પસંદ 'એન્ડ્રોઇડ' ઓપરેટીંગ સીસ્ટમ વાળા મોબાઈલ નો જમાનો છે.
હા તો ,અમારી જાણકારી મુજબ ગુગલ ની પ્લેસ્ટોર માં નવી શિક્ષણ ને લગતી એપ્લીકેશન આવી છે.જેની માહીતી નીચે મુજબ છે.
એપ્લીકેશન નામ : Fast MCQ
એપ્લીકેશન પ્રકાશક : ગોપીનાથજી ઈન્ફોસીસ લીમીટેડ
ક્યાં ક્યાં ઉપલબ્ધ : ગૂગલ પ્લેસ્ટોર અને Offical Website
એપ્લીકેશન ની ખાસિયતો
- પ્રેક્ટીસ 24X7 anytime, anywhere.
- unlimited પ્રેક્ટીસ ટેસ્ટ.
- chapter wise ટેસ્ટ લેવાની સુવિધા.
- સમય મર્યાદા સાથે ટેસ્ટ.
- topic wise પરિણામ.
- ધોરણ 10 અને 11,12 (Science) ના ૩૦૦૦૦+ MCQ