વ્હાલા ભાઈઓ-બેહનો ,
તમને કદાચ ખબર ના હોય તો આપણા ગામની અદ્દભુત આંકડાકીય માહિતી નીચે મુજબ છે .
વસ્તી ગણતરી 2011
બે વર્ષ પેહલા હયેલી વસ્તી ગણતરી મુજબ ના આંકડા નીચે મુજબ છે.
કુલ સ્ત્રીઓ : ૧૬૪૬
કુલ પુરુષ :૧૭૪૧
કુલ વસ્તી : ૩૩૮૭
કુલ પુરુષ :૧૭૪૧
કુલ વસ્તી : ૩૩૮૭
ક્ષેત્રફળ
'બિંગ મેપ ' ના આધારે ક્ષેત્રફળ ના આંકડા નીચે મુજબ છે .
કુલ ક્ષેત્રફળ : 0.22 KM2(22હેક્ટર :ખેતરો સામેલ નથી કર્યા.)
કુલ ક્ષેત્રફળ : 2.09 KM2(209હેક્ટર : ખેતરો સામેલ કર્યા છે.)
કુલ ક્ષેત્રફળ : 0.22 KM2(22હેક્ટર :ખેતરો સામેલ નથી કર્યા.)
કુલ ક્ષેત્રફળ : 2.09 KM2(209હેક્ટર : ખેતરો સામેલ કર્યા છે.)
નોંધ : ક્ષેત્રફળના આંકડા અંદાજીત છે.અમે આ 'બિંગ મેપ' ની સહાય થી મેળવેલ છે.તમારી પાસે અન્ય માહિતી હોય તો સંપર્ક કરવા વિનંતી.