વ્હાલા ભાઈઓ અને બેહનો ,
હાલ બે મહિના પેહલા જ આ વર્ષના ગરબાએ વિરામ લીધો હતો.પણ તમે કદાચ આ ગરબાને ના નિહાળી શક્યા હોવ તો અમે અહીં આ વિડીઓ રજુ કરીએ છીએ .ગંગનમ સ્ટાઈલ જેટલીજ આ સ્ટાઈલ અંબાપુરમાં લોકપ્રિય રહી .
છોકરાઓના ગરબાની આખી લાઈનમાં એક જ સ્ટાઈલ ના ગરબા જોવા મળે.....'ઓપન ગરબા સ્ટાઈલ ' ....
જબરજસ્ત .....
મારુતિગ્રુપતરફથી આ ગરબા નો વિડીઓ આપનાર
'જૈમિન ભાઈ ' નો ખુબ ખુબ આભાર ....